બાળકની $DNA$ ફિંગરપ્રિન્ટ ભાગ .........

  • A

    બંને પિતૃઓ સાથે સંપૂર્ણ સમાન

  • B

    પિતાના $DNA$ બેન્ડ પેટર્ન સાથે $100\, \%$ સમાન

  • C

    માતાના $DNA$ બેન્ડ પેટર્ન સાથે $100\,\%$ સમાન

  • D

    માતાના $DNA$ બેન્ડ પેટર્ન સાથે $50\, \%$ સમાન અને પિતાના $DNA$ બેન્ડ પેટર્ન સાથે $50\, \%$ સમાન

Similar Questions

નીચેનામાંથી કયો હાઈડ્રોલાયસેઝ ઇન્ટરનલ ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલામાં હોય છે?

  • [AIPMT 2005]

ન્યુકિલઓઇડ તેમાં હાજર હોય છે.

પ્રાઈમેઝ એક પ્રકારનો...........છે.

ન્યુક્લેઈનમાંથી પ્રોટીન અને ન્યૂક્લિઇક ઍસિડનું અલગીકરણ કોણે કર્યુ હતું ?

$DNA$ માં ફોસ્ફરસ અને $ADP$ અણુ વચ્ચે શક્તિ સભર બંધનાં નિર્માણ માર્ટ કેલરીમાં કેટલી ................ કેલરી ઉર્જા જાઈએ?