$DNA $ સ્વયંજનની દિશા........
$5' $ છેડાથી $3'$ છેડા તરફ
$3' $ છેડાથી $5'$ છેડા તરફ
એમિનો છેડાથી કાર્બોક્સિ છેડા તરફ
કાર્બોક્સિ છેડાથી એમિનો છેડા તરફ
$E.Coli$ સ્વયંજનન પામવાની તૈયારીમાં હતા તેમને $5$ મિનિટ માટે રેડિયો - એક્ટિવ થાયમિડીન ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવ્યા પછી તે સામાન્ય માધ્યમમાં સ્વયંજનન પામે છે. તો નીચેનામાંથી કયું અવલોકન સાચું હશે?
સુકોષકેન્દ્રીય કોષ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સ્વયંજનનની ઉત્પતિ $\quad$ $\quad$ સ્વયંજનન ચીપિયાની સંખ્યા
મેસેલ્સન અને સ્ટાફે બેકટેરીયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરીત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમુનાઓ લીધા ?
$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત રીતે થાય છે આ પદ્ધતિ પ્રયોગીક રીતે કોના દ્વારા કરાય છે ?
$DNA$ પોલિમરેઝ ઉત્સેચક .......ના સંશ્લેષણ માટે જરૂરી છે