નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?

  • A

    એગ્રોબેક્ટેરિયમ

  • B

    રાઈઝોબિયમ

  • C

    નોસ્ટેક

  • D

    માયકોરારહાઈઝા

Similar Questions

કાર્બનિક ખેતીમાં કયાં રસાયણોનો ઉપયોગ થાય છે ?

$I -$ કીટનાશકો, $II -$ જંતુનાશકો, $III -$ નીંદણનાશકો

નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?

જૈવિક ખાતરો

ડાંગરના ખેતરમાં સામાન્ય નાઈટ્રોજન સ્થાપક …....છે.

  • [AIPMT 2010]

કોણ જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરી આપે છે, જેથીજમીનની ફળદ્રુપતા વધે છે?