વનસ્પતિદેહ નીચેનામાંથી કયા અંગોમાં વિભેદિત થયેલો હોય છે?

  • A
    પ્રકાંડ,પર્ણ,ફળ
  • B
    મૂળ,પ્રકાંડ,પુષ્પ
  • C
    પર્ણ,પ્રકાંડ,મૂળ
  • D
    પ્રકાંડ,મૂળ,બીજ

Explore More

Similar Questions

પુષ્પાસન પર પુષ્પીય ભાગોના સ્થાનના આધારે નીચેના કોલમ જોડો (બેન્થમ અને હૂકરનું વર્ગીકરણ):
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ ઇન્ફ્રીરી$(i)$ જાસુદ
$(B)$ હાયપોગાયની$(ii)$ લીંબુ
$(C)$ દ્વિસ્ત્રીકેસરી$(iii)$ સૂર્યમુખી
$(D)$ થેલેમિફ્લોરી$(iv)$ મહુડો
$(E)$ કેલિસિફ્લોરી$(v)$ બારમાસી
$(F)$ એપિગાયની$(vi)$ ગુલાબ

Difficult
View Solution

Brassicaceae કુળની સાચી પુષ્પ આકૃતિ પસંદ કરો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ આધારમૂળ (Stilt roots) $Pothos$ / મકાઈમાં જોવા મળે છે.
$(ii)$ એકાંતરિત પર્ણવિન્યાસ $China$ $rose$ (જાસૂદ) / $Nerium$ (કરેણ) માં જોવા મળે છે.

નીચેનામાંથી કયું એકદળી (Monocots) નું લક્ષણ છે?

રેફાઇડ્સ (Raphides) એ સોય જેવા સ્ફટિકો છે જે શેના બનેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo