નીચેનામાંથી અયોગ્ય જાડકું બતાવો
કેલિસિફ્લોરી - પુષ્પાસન કપ આકારનું
ડિસ્કીફ્લોરી - બીજાશય અધઃસ્થ
થેલેમિફ્લોરી - પુષ્પાસન ઘુમ્મટ આકારનુ
સુપીરી - બીજાશય ઊર્ધ્વસ્થ
ઉદુમ્બર પુષ્પવિન્યાસથી ઉત્પન્ન થયેલ ફળને …….. કહે છે.
કોબીજનું બોટનીકલ નામ ........ .
રીંગણનાં ફળ (એ વનસ્પતિ)નો મુખ્ય ખાદ્ય ભાગ કયો છે?
દલપત્ર અને બાહ્યબીજાવરણ ....... માં ખાદ્ય ભાગ છે.
$Colchicum\,\,autumnale$ .....કુળ ધરાવે છે.