$........$ ના કિસ્સામાં $R.Q.$ નું મૂલ્ય $1$ કરતા વધારે હોય છે.

  • A
    ચરબી
  • B
    ફ્રુક્ટોઝ
  • C
    ગ્લુકોઝ
  • D
    કાર્બનિક એસિડ

Explore More

Similar Questions

$C_{39}H_{72}O_6$ નો $R.Q.$ (શ્વસનાંક) કેટલો છે?

નીચેનામાંથી કયો શ્વસન પદાર્થ $R.Q.$ નું એકમ મૂલ્ય દર્શાવી શકે છે?

વિધાન : જારક શ્વસનમાં કાર્બોદિતોના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન $RQ$ નું મૂલ્ય $1$ જોવા મળે છે.
કારણ : કાર્બોદિતોના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન, સમાન માત્રામાં $CO_2$ મુક્ત થાય છે અને $O_2$ વપરાય છે.

આપેલ સમીકરણ જુઓ:
$2(C_{51}H_{98}O_{6}) + 145O_{2} \rightarrow 102CO_{2} + 98H_{2}O + \text{Energy}$
આ કિસ્સામાં શ્વસનાંક $(RQ)$ કેટલો છે?

ડાયાબિટીસના દર્દીમાં શું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo