નીચેનામાંથી કયો શ્વસન પદાર્થ $R.Q.$ નું એકમ મૂલ્ય દર્શાવી શકે છે?

  • A
    ઘઉંનું પ્રકાંડ
  • B
    જવનું પર્ણ
  • C
    ઓટનું પર્ણ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

અંકુરિત મકાઈ અને મગફળીના બીજનું સમાન જથ્થાનું મિશ્રણ લેવામાં આવે છે. આ મિશ્રણનો $RQ$ કેટલો હશે?

કાર્બોદિત પદાર્થો માટે શ્વસનાંક $(RQ)$ નું મૂલ્ય કેટલું છે?

$RQ$ ની વ્યાખ્યા આપો. ચરબી (fats) માટે તેનું મૂલ્ય શું છે?

નીચે આપેલ રાસાયણિક સમીકરણને ધ્યાનમાં લેતા,શ્વસન સબસ્ટ્રેટ (શ્વસન આધારક) નું સ્વરૂપ શું હોઈ શકે તે જણાવો:
$\begin{array}{l}2 C_{51}H_{98}O_{6} + 145 O_{2} \longrightarrow 102 CO_{2} + 98 H_{2}O + \text{Energy}\end{array}$

ફાફડાથોર $(Opuntia)$ નો $R.Q.$ ......... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo