પ્રકાશશ્વસન (Photorespiration) માં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

  • A
    $O_2$ નો ઉપયોગ
  • B
    $CO_2$ નું ઉત્પાદન
  • C
    $ATP$ નું સંશ્લેષણ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ દરમિયાન,ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયા નીચેનામાંથી કયા અંગિકાઓમાં જોવા મળે છે?

$C_3$ વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન (photorespiration) ની શરૂઆત $RuBP$ ની કોની સાથેની પ્રક્રિયાથી થાય છે?

જો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો પ્રકાશસંશ્લેષણ પર શું અસર થશે?

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચે મુખ્ય તફાવત પેદા કરતી પ્રક્રિયા કઈ છે?

કઈ પરિસ્થિતિઓ $RuBisCO$ ને ઓક્સિજનેઝ તરીકે કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે? ત્યારબાદ થતી પ્રક્રિયા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo