જો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો પ્રકાશસંશ્લેષણ પર શું અસર થશે?

  • A
    $C_3$ ચક્રમાં વધારો અને $C_4$ ચક્રમાં ઘટાડો
  • B
    $C_4$ ચક્રમાં વધારો અને $C_3$ ચક્રમાં ઘટાડો
  • C
    $C_3$ ચક્રમાં વધારો અને $C_4$ ચક્રમાં કોઈ ફેરફાર નહીં
  • D
    $C_4$ ચક્રમાં વધારો અને $C_3$ ચક્રમાં કોઈ ફેરફાર નહીં

Explore More

Similar Questions

$C_{3}$ અને $C_{4}$ વનસ્પતિઓ વચ્ચે મહત્વનો તફાવત પેદા કરતું કારણ શોધો.

પ્રકાશશ્વસન (Photorespiration) ને સંબંધિત નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?

કઈ પરિસ્થિતિઓ $RuBisCO$ ને ઓક્સિજનેઝ તરીકે કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે? ત્યારબાદ થતી પ્રક્રિયા સમજાવો.

$C_4$ ચક્રમાં વધુ ખોરાક (કાર્બોદિતો) ઉત્પન્ન થાય છે. તેનું કારણ શું છે?

પ્રકાશશ્વસન (Photorespiration) માત્ર ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo