લઘુ પોષકતત્વોની ઉણપ માત્ર વનસ્પતિની વૃદ્ધિને જ અસર કરતી નથી,પરંતુ તે પ્રકાશસંશ્લેષણ અને કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન વહન જેવા ચોક્કસ કાર્યોને પણ અવરોધે છે. નીચે આપેલા ખનીજોના જૂથમાંથી કયા ત્રણ ખનીજો પ્રકાશસંશ્લેષણ અને કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન વહનમાં સામેલ છે?

  • A
    $Co, Ni, Mo$
  • B
    $Ca, K, Na$
  • C
    $Mn, Co, Na$
  • D
    $Cu, Mn, Fe$

Explore More

Similar Questions

વિધાન $A$ : વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં કૉપર અગત્યનું છે.
કારણ $R$ : ક્લોરોફિલના બંધારણમાં મૅગ્નેશિયમ કેન્દ્રસ્થ ભાગે આવેલું છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વનસ્પતિઓમાં આવશ્યક તત્વો અને તેમના કાર્યોને લગતી નીચેની જોડીઓ મેળવો:
તત્વ કાર્ય
$(a)$ આયર્ન (લોહ) $(i)$ પાણીનું પ્રકાશવિભાજન
$(b)$ ઝિંક (જસત) $(ii)$ પરાગરજનું અંકુરણ
$(c)$ બોરોન $(iii)$ ક્લોરોફિલના જૈવસંશ્લેષણ માટે જરૂરી
$(d)$ મેંગેનીઝ $(iv)$ $IAA$ નું જૈવસંશ્લેષણ

સાચો વિકલ્પ પસંદ કરો:

કયો સમૂહ લઘુપોષકતત્વો (micronutrients) દર્શાવે છે?

$Ca^{2+}$ વનસ્પતિઓમાં એક આવશ્યક તત્વ છે. તે મુખ્યત્વે કયું કાર્ય કરે છે?

વનસ્પતિઓમાં $K^+$ ના ઉપયોગો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo