આસૃતિ (Osmosis) નીચેનામાંથી કોનું હલનચલન દર્શાવે છે?

  • A
    દ્રાવ્ય કણોનું ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ વહન.
  • B
    દ્રાવકના અણુઓનું ઊંચી જલક્ષમતાથી નીચી જલક્ષમતા તરફ વહન.
  • C
    અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા દ્રાવ્ય કણોનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન.
  • D
    દ્રાવકના અણુઓનું નીચી જલક્ષમતાથી ઊંચી જલક્ષમતા તરફ વહન.

Explore More

Similar Questions

જો કોષ કે જેમાં પ્રારંભિક જીવરસ સંકોચન (incipient plasmolysis) થયેલ હોય તેને અતિસાંદ્ર (hypertonic) દ્રાવણમાં મૂકવામાં આવે,તો તે શું દર્શાવશે?

તફાવત આપો:
$(1)$ સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ
$(2)$ રસસંકોચન અને રસવિકોચન

"જ્યારે પ્રક્રિયા અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા બે ભિન્ન સાંદ્રતા ધરાવતાં દ્રાવણો વચ્ચે પ્રસરણ દ્વારા દર્શાવાય ત્યારે આસૃતિ સર્જાય છે." આ વિધાનમાં કઈ ત્રુટિ છે?

આમાંથી કયું અર્ધપારગમ્ય પટલ $(SP)$ છે અને કયું પસંદગીમાન પારગમ્ય $(SL)$ છે? : પાર્ચમેન્ટ પટલ.

જ્યારે બટાકાના પેશીના ટુકડાઓને એક દ્રાવણમાં મૂકવામાં આવ્યા,ત્યારે થોડા સમય પછી વજનમાં ઘટાડો નોંધાયો. તેનું સંભવિત કારણ શું હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo