| સાદું પ્રસરણ | સાનુકૂલિત પ્રસરણ |
| $(1)$ આ વહન માટે પ્રોટીનની જરૂર હોતી નથી. | $(1)$ વિશિષ્ટ પટલ પ્રોટીનની જરૂર હોય છે. |
| $(2)$ તે અવરોધકો પ્રત્યે સંવેદનશીલ નથી. | $(2)$ તે અવરોધકો પ્રત્યે સંવેદનશીલ છે. |
| $(3)$ તે પસંદગીમાન નથી. | $(3)$ તે અત્યંત પસંદગીમાન છે. |
| $(4)$ તેમાં સિમ્પોર્ટ કે એન્ટિપોર્ટ જેવી કોઈ વિશિષ્ટ વહન પદ્ધતિઓ હોતી નથી. | $(4)$ તેમાં સિમ્પોર્ટ,યુનિપોર્ટ અથવા એન્ટિપોર્ટ જેવી વિશિષ્ટ પદ્ધતિઓ જોવા મળે છે. |
| રસસંકોચન | રસવિકોચન |
| $(1)$ જીવંત વનસ્પતિ કોષોને અતિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે. | $(1)$ રસસંકોચન પામેલા કોષોને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે. |
| $(2)$ આમાં બહિઃઆસૃતિ થાય છે. | $(2)$ આમાં અંતઃઆસૃતિ થાય છે. |
| $(3)$ કોષરસ સંકોચાય છે અને કોષદીવાલથી અલગ થાય છે. | $(3)$ કોષરસ વિસ્તરે છે અને ફરીથી કોષદીવાલ તરફ આવે છે. |
| $(4)$ કોષ તેની આસુનતા ગુમાવે છે. | $(4)$ કોષ તેની આસુનતા પાછી મેળવે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo