$+2\,C$ અને $+6\,C $ વચ્ચે લાગતું અપાકષૅણ બળ $12\,N$ છે,હવે જો $-2\,C$ વિદ્યુતભાર બંનેમાં ઉમેરતાં તેના વચ્ચે કેટલું બળ લાગે?
$4\,N$ (આકષૅણ)
$4\,N$ (અપાકષૅણ)
$8\,N$ (અપાકષૅણ)
શૂન્ય
$R$ ત્રિજ્યા ધરાવતી રીંગ પર ધન વિદ્યુતભાર $Q$ વિતરિત થયેલ છે. $m$ દળ અને $-q$ વિદ્યુતભાર ધરાવતાં બિંદુવત કણને રીંગનાં અક્ષ પર કેન્દ્રથી $x$ અંતરે મુકેલ છે. જો તેને ત્યથી મુક્ત કરવામાં આવે અને $x < R$ હોય તો તેની સરળ આવર્તગતિનો આવર્તકાળ કેટલો થાય?
સ્થિત વિધુતબળો માટેનો સંપાતપણાનો સિદ્ધાંત લખીને સમજાવો અને વ્યાપક સૂત્ર લખો.
$0.75$ $\mathrm{g}$ વજન ધરાવતો અને $\mathrm{Al - Mg}$ ના મિશ્રણ ધાતુનો એક પૈસાનો સિક્કો છે તેનો આકાર ચોરસ છે અને તેના વિકર્ણાનું માપ $17$ $\mathrm{mm}$ છે. તે વિધુતની દૃષ્ટિએ તટસ્થ છે અને તેમાં કેટલાં સમાન ધન અને ઋણ વિધુતભારો સમાયેલાં છે ?
$+7\ \mu C$ અને $-5\ \mu C$ વિદ્યુતભાર ધરાવતા બે બોલ એકબીજાને $F$ બળ સાથે આકર્ષે છે. જો બંનેમાં $-2\ \mu C$ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચેનું બળ કેટલું હશે ?
મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.