Explore More
| કોલમ $I$ | કોલમ $II$ |
| $1$. લાઈગેઝ | $a$. પેપ્ટાઈડ બંધનું નિર્માણ |
| $2$. રાઈબોઝાઈમ | $b$. લેક્ટોઝનું જળવિભાજન |
| $3$. પરમીએઝ | $c$. ઓકાઝાકી ટુકડાઓને જોડવા |
| $4$. $\beta$-ગેલેક્ટોસિડેઝ | $d$. પ્રવેશશીલતામાં વધારો |
| યાદી-$I$ | યાદી-$II$ |
| $A$. આલ્ફ્રેડ હર્ષે અને માર્થા ચેઝ | $I$. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની |
| $B$. યુક્રોમેટિન | $II$. ઘટ્ટ રીતે પેક થયેલું અને ઘેરા રંગનું |
| $C$. ફ્રેડરિક ગ્રિફિથ | $III$. છૂટક રીતે પેક થયેલું અને આછા રંગનું |
| $D$. હેટરોક્રોમેટિન | $IV$. જનીન દ્રવ્ય તરીકે $DNA$ ની પુષ્ટિ |
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ $DNA$ | $(P)$ સૌથી વધુ પ્રમાણમાં |
| $(2)$ $m-RNA$ | $(Q)$ પ્રતિસંકેત (anticodons) ના આધારે વિવિધ પ્રકાર |
| $(3)$ $t-RNA$ | $(R)$ જનીન સંકેત તરીકે માહિતીનું વહન |
| $(4)$ $r-RNA$ | $(S)$ તેનો ચોક્કસ ભાગ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo