$300 \text{ K}$ તાપમાને $1 \text{ L}$ જલીય દ્રાવણ $(A)$ માં રહેલ $20 \text{ g}$ હિમોગ્લોબિનને અર્ધપારગમ્ય પટલ દ્વારા શુદ્ધ પાણીથી અલગ કરવામાં આવે છે. સંતુલન સમયે,દ્રાવણ $(A)$ માં ડૂબાડેલી નળીમાં દ્રાવણની ઊંચાઈ પાણીમાં ડૂબાડેલી નળી કરતા $80.0 \text{ mm}$ વધારે જોવા મળે છે. હિમોગ્લોબિનનું મોલર દળ . . . . . . $\text{kg mol}^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $g = 10 \text{ m s}^{-2}$,$R = 8.3 \text{ kPa dm}^3 \text{ K}^{-1} \text{mol}^{-1}$,દ્રાવણની ઘનતા = $1000 \text{ kg m}^{-3}$)

  • A
    $60$
  • B
    $62$
  • C
    $65$
  • D
    $68$

Explore More

Similar Questions

$6 \, g/L$ યુરિયા દ્રાવણ $(mol. wt. = 60 \, g/mol)$ સાથે આઈસોટોનિક હોય તેવા ખાંડના દ્રાવણની સાંદ્રતા $(g/L$ માં$)$ કેટલી હશે? $(mol. wt. = 342 \, g/mol)$

એક નોન-ઇલેક્ટ્રોલાઇટનું પ્રાયોગિક સૂત્ર $CH_{2}O$ છે. $6 \ g$ સંયોજન ધરાવતું દ્રાવણ સમાન તાપમાને $0.05 \ M$ ગ્લુકોઝના દ્રાવણ જેટલું જ અભિસરણ દબાણ ધરાવે છે. તો આ સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

$27 \ ^\circ C$ તાપમાને $0.03 \ N$ એલ્યુમિનિયમ સલ્ફેટના દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે? જો દ્રાવણમાં ક્ષારનું વિયોજન $90 \ \%$ હોય,તો અભિસરણ દબાણ . . . . . . $atm$ થશે.

અભિસરણ દબાણ (osmotic pressure) માટેનું સૂત્ર આપો અને ઉદાહરણો આપો.

યુરિયાનું $0.6 \%$ દ્રાવણ (આણ્વીય દળ $= 60$) કોની સાથે આઈસોટોનિક (સમઅભિસારી) હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo