$27 \ ^\circ C$ તાપમાને $0.03 \ N$ એલ્યુમિનિયમ સલ્ફેટના દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે? જો દ્રાવણમાં ક્ષારનું વિયોજન $90 \ \%$ હોય,તો અભિસરણ દબાણ . . . . . . $atm$ થશે.

  • A
    $0.56$
  • B
    $0.67$
  • C
    $3.39$
  • D
    $4.06$

Explore More

Similar Questions

$BaCl_2$,$NaCl$ અને ગ્લુકોઝના સમાન મોલર દ્રાવણોના અભિસરણ દબાણનો ક્રમ નીચે મુજબ છે:

ચોક્કસ તાપમાને,અજ્ઞાત પદાર્થનું $1.6 \%$ દ્રાવણ યુરિયાના $2.4 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો બંને દ્રાવણોમાં સમાન દ્રાવક હોય અને બંને દ્રાવણની ઘનતા $1 \ g/cm^3$ હોય,તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ $g/mol$ માં કેટલું હશે? [યુરિયાનું આણ્વીય દળ $= 60 \ g/mol$]

કેન સુગરનું $5\% \text{ (w/v)}$ દ્રાવણ (અણુભાર = $342 \text{ g/mol}$) એ અજ્ઞાત દ્રાવ્યના $1\% \text{ (w/v)}$ દ્રાવણ સાથે આઇસોટોનીક છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર $\text{g/mol}$ માં કેટલો થાય?

$69\,^oC$ તાપમાને કેન સુગરના $10\%$ દ્રાવણનું અભિસરણ દબાણ (atm માં) કેટલું હશે?

જ્યારે શુદ્ધ દ્રાવક અર્ધ-પારગમ્ય પટલ દ્વારા દ્રાવણમાંથી બહાર નીકળે છે,ત્યારે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo