એક સ્લિટ વિવર્તન ભાત લાલ પ્રકાશના કિરણનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. જો લાલ પ્રકાશને વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે,તો:

  • A
    વિવર્તન ભાત અદ્રશ્ય થઈ જશે
  • B
    શલાકાઓ સાંકડી અને એકબીજાની નજીક આવશે
  • C
    શલાકાઓ પહોળી અને એકબીજાથી દૂર જશે
  • D
    વિવર્તન ભાતમાં કોઈ ફેરફાર થશે નહીં

Explore More

Similar Questions

એક સ્લિટના પ્રયોગમાં $5$ મા ક્રમના અંધારા ફ્રિન્જનું કોણીય વિચલન $12^{\circ}$ છે. જો સ્લિટની પહોળાઈ $9 \mu m$ હોય, તો આપાત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

એક સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાત $1\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સના કેન્દ્રીય સમતલમાં રચાય છે. સ્લિટની પહોળાઈ $0.3\,mm$ છે. જો ત્રીજું ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $5\,mm$ અંતરે રચાતું હોય, તો પ્રકાશની તરંગલંબાઈ ......$\mathring{A}$ હશે.

$2 \,mm$ પહોળાઈની સાંકડી સ્લિટ દ્વારા, સ્લિટથી $2 \,m$ અંતરે રાખેલા પડદા પર વિવર્તનની ભાત રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $6330 \mathring{A}$ છે અને તે સ્લિટ અને પડદા પર લંબરૂપે આપાત થાય છે। તો, મધ્યસ્થ અધિક્તમની બંને બાજુએ આવેલા બે ન્યૂનતમ વચ્ચેનું અંતર કેટલું હશે ($\,mm$ માં)?

ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનો સમાંતર કિરણપુંજ એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. સ્લિટથી દૂર એક પડદો રાખવામાં આવ્યો છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ વધારવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન $CORRECT$ છે?

Difficult
View Solution

વિવર્તન (Diffraction) ની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo