$m$ દળનો એક નાનો દડો $L$ લંબાઈની દોરી વડે છત સાથે લટકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,દડો અચળ કોણીય વેગ $\omega$ સાથે સમક્ષિતિજ વર્તુળમાં ગતિ કરે છે. સમક્ષિતિજ વર્તુળના કેન્દ્ર $(O)$ ની સાપેક્ષે ટોર્ક કેટલું હશે?

  • A
    $m g L \sin \theta$
  • B
    $m g L$
  • C
    $0$
  • D
    $m g L \cos \theta$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક મીટર લાંબો સખત અને સમાન સળિયો $AB$ છે,જે તેના છેડાઓ પર બાંધેલી બે દોરીઓ દ્વારા આડી સ્થિતિમાં છત સાથે લટકાવેલ છે. સળિયાનું દળ $m$ છે અને $A$ થી $75\, cm$ ના અંતરે $2m$ દળનું બીજું વજન લટકાવેલું છે. $A$ આગળની દોરીમાં તણાવ $....mg$ છે.

લીવર (ઉચ્ચાલન) માટે મોમેન્ટનો સિદ્ધાંત જણાવો.

બે માણસો $L$ લંબાઈનો એક સમાન સળિયો તેમના ખભા પર ઉઠાવી રહ્યા છે. સળિયાને આડી રીતે એવી રીતે પકડવામાં આવે છે કે જેથી નાના માણસને કુલ ભારનો $(1/4)$ ભાગ મળે. ધારો કે નાનો માણસ સળિયાના છેડે છે,તો બીજા માણસનું તે છેડાથી અંતર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો. $L$ લંબાઈનો એક સમાન સળિયો શિરોલંબ સમતલમાં મિજાગરા $A$ ની આસપાસ મુક્તપણે ફરી શકે છે. ગરગડી અને દોરી હલકા અને ઘર્ષણરહિત છે. જો સિસ્ટમને મુક્ત કરવામાં આવે ત્યારે સળિયો સ્થિર અને સમક્ષિતિજ રહેતો હોય,તો સળિયાનું દળ કેટલું હશે?

Difficult
View Solution

$V$-આકારના દ્રઢ પદાર્થને બે સમાન એકરૂપ ભુજાઓ છે. જ્યારે આ પદાર્થને એક છેડેથી લટકાવવામાં આવે ત્યારે બીજી ભુજા સમક્ષિતિજ રહે તે માટે બંને ભુજાઓ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo