એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ચાર્જિંગ બેટરીથી અલગ કરવામાં આવે છે. જો હવે ઇન્સ્યુલેટીંગ હેન્ડલ્સની મદદથી પ્લેટોને એકબીજાથી દૂર કરવામાં આવે,તો

  • A
    કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘટે છે
  • B
    કેપેસિટરનું કેપેસિટન્સ વધે છે
  • C
    કેપેસિટર પરનો ચાર્જ ઘટે છે
  • D
    કેપેસિટર પરનો વોલ્ટેજ વધે છે

Explore More

Similar Questions

$12 \ cm$ ઊંચાઈની વસ્તુને બહિર્ગોળ લેન્સથી અમુક અંતરે મૂકતા,પડદા પર $18 \ cm$ ઊંચાઈનું પ્રતિબિંબ રચાય છે. વસ્તુ અને પડદાનું સ્થાન બદલ્યા વગર,જો લેન્સને પડદા તરફ ખસેડવામાં આવે,તો પડદા પર બીજું સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. આ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે ($cm$ માં)?

$2 ~kg$ દળનો એક બ્લોક શરૂઆતમાં સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર સ્થિર છે. જ્યારે બ્લોક $x = 0$ પર હોય ત્યારે તેના પર એક સમક્ષિતિજ બળ $\overrightarrow{F} = (9 - x^2) \hat{i} ~N$ લાગે છે. $x = 0$ અને $x = 3 ~m$ ની વચ્ચે બ્લોકની મહત્તમ ગતિઊર્જા જૂલમાં કેટલી હશે?

આલ્કલી ધાતુઓ કઈ કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે?

ઇલેક્ટ્રોનનો એક બીમ $20 \; Vm^{-1}$ અને $0.5 \; T$ ની તીવ્રતા ધરાવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ધરાવતા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની ગતિની દિશાને લંબ રૂપે અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. ઇલેક્ટ્રોનનો વેગ ($m/s$ માં) કેટલો હશે?

જો $x=a\left\{\cos \theta+\log \tan \left(\frac{\theta}{2}\right)\right\}$ અને $y=a \sin \theta$ હોય,તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo