જ્યારે એક કણ પર બળ $F = \hat{i} + 5 \hat{k}$ લાગે છે,ત્યારે તે $(1, 0, 3)$ થી $(-3, 4, 5)$ બિંદુ સુધી ગતિ કરે છે. તો થયેલ કાર્યનું મૂલ્ય જૂલમાં કેટલું હશે?

  • A
    $14$
  • B
    $10$
  • C
    $6$
  • D
    $15$

Explore More

Similar Questions

જો $5 \text{ kg}$ દળ ધરાવતા પદાર્થ પર $(2 \hat{i} + 3 \hat{j} + 4 \hat{k}) \text{ N}$ નું અચળ બળ લાગતું હોય અને તે તેને $(3 \hat{i} - 4 \hat{k}) \text{ m}$ થી $(2 \hat{i} + 2 \hat{j} + 3 \hat{k}) \text{ m}$ સુધી સ્થાનાંતરિત કરે, તો બળ દ્વારા પદાર્થ પર થયેલું કાર્ય કેટલું હશે ($\text{ J}$ માં)?

$3\, kg$ દળ ધરાવતા પદાર્થ પર એક અચળ બળ લાગે છે,જેના કારણે તેમાં થતું સ્થાનાંતર $s$ (મીટરમાં) સંબંધ $s = \frac{1}{3}t^2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. $2$ સેકન્ડમાં બળ દ્વારા થયેલું કાર્ય શોધો.

જો કોઈ પદાર્થ પર બળની વિરુદ્ધ કાર્ય કરવામાં આવે,તો તે કાર્ય ધન ગણાય કે ઋણ?

જ્યારે પદાર્થ પર $F = (5\hat{i} + 3\hat{j}) \ N$ બળ લાગે છે,ત્યારે તેનું સ્થાનાંતર $r = (2\hat{i} - 1\hat{j}) \ m$ થાય છે. તો થયેલ કાર્ય $J$ માં શોધો.

એક માણસ તેના માથા પર $5 \,m$ ના અંતર સુધી ભાર વહન કરે છે. જ્યારે તે .......... ત્યારે સૌથી વધુ કાર્ય થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo