વાયુના એક નિશ્ચિત જથ્થાને અવસ્થા $A$ થી $B$ સુધી ત્રણ અલગ-અલગ માર્ગો,એટલે કે $1$,$2$ અને $3$ દ્વારા લઈ જવામાં આવે છે. કરેલા કાર્ય માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $W_1 = W_2 = W_3$
  • B
    $W_1 < W_2 < W_3$
  • C
    $W_1 > W_2 > W_3$
  • D
    $W_1 = W_3 < W_2$

Explore More

Similar Questions

નિરાળી પ્રણાલી (isolated system) પર્યાવરણ સાથે ........ ની આપ-લે કરી શકે છે.

આદર્શ વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ શેના પર આધાર રાખે છે?

જ્યારે દબાણમાં ફેરફાર અનંત તબક્કાઓમાં કરવામાં આવે ત્યારે આદર્શ વાયુ પર થતા કાર્યની ગણતરી તમે કેવી રીતે કરશો?

નીચેનામાંથી સ્ટેટ વેરીએબલ્સ (અવસ્થા વિધેય) ની સંખ્યા $.....$ છે.
આંતરિક ઉર્જા $(U)$; કદ $(V)$; ઉષ્મા $(q)$; એન્થાલ્પી $(H)$

$300 \text{ K}$ તાપમાને $1 \text{ mole}$ આદર્શ વાયુનું કદ $1 \text{ L}$ થી $10 \text{ L}$ સુધી સમતાપી રીતે વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયા માટે $\Delta U$ નું મૂલ્ય કેટલું થશે? $(R = 2 \text{ cal mol}^{-1} \text{ K}^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo