$17.1$ $w\%$ સુક્રોઝ (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) નું દ્રાવણ એ $x$ $w\%$ ઓક્ઝેલિક એસિડ (મોલર દળ $= 90 \ g \ mol^{-1}$) ના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. ઓક્ઝેલિક એસિડના વિયોજનની માત્રા $0.01$ ધારો. $x$ નું મૂલ્ય શું છે?

  • A
    $9$
  • B
    $0.45$
  • C
    $4.41$
  • D
    $0.9$

Explore More

Similar Questions

નિયત તાપમાને $Na_2SO_4$,યુરિયા,$AlCl_3$ અને $1.2 \, m \, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$,યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)

$1 \, bar$ દબાણે $CuSO_{4} \cdot 5H_{2}O$ ના $0.1 \, molal$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ (${}^{\circ}C$ માં) કોની નજીક છે?
[આપેલ છે: પાણીનો એબ્યુલિયોસ્કોપિક (મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન) અચળાંક,$K_{b}=0.512 \, K \, kg \, mol^{-1}$ ]

વધુ ઊંચાઈ પર,પાણીનું ઉત્કલનબિંદુ $95\,^oC$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ $100\,^oC$ સુધી વધારવા માટે $1\, kg$ પાણીમાં ઉમેરવામાં આવતા $NaCl$ નો જથ્થો ......... $g$ છે. ($K_b = 0.52\, K\, kg\, mol^{-1}$ અને $NaCl$ નું $90\%$ આયનીકરણ ધારો)

ચોક્કસ તાપમાને ક્ષાર $MX_2$ ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ $2$ છે. આ ક્ષારના દ્રાવણ માટે વિયોજનની માત્રા (degree of dissociation) કેટલી છે?

$KCl$ અને $BaCl_2$ નું $0.01 \ M$ દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2 \ ^\circ C$ હોય,તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ કેટલું થશે? (ધારો કે સંપૂર્ણ આયનીકરણ થાય છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo