એક ધાતુનો નક્કર ગોળો તેના વ્યાસને પરિભ્રમણની ધરી તરીકે લઈને ફરે છે. જો તાપમાનમાં $200^{\circ} C$ નો વધારો કરવામાં આવે,તો તેની જડત્વની ચાકમાત્રામાં થતો ટકાવારી વધારો કેટલો હશે ($\%$ માં)? (ધાતુનો રેખીય પ્રસરણાંક $= 10^{-5} /^{\circ} C$)

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $0.3$
  • D
    $0.4$

Explore More

Similar Questions

સમાન દળ અને સમાન જાડાઈ $(t)$ ધરાવતી બે તકતીઓ અનુક્રમે $d_1$ અને $d_2$ ઘનતા ધરાવતા બે અલગ-અલગ દ્રવ્યોમાંથી બનાવવામાં આવી છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને બે તકતીઓની જડત્વની ચાકમાત્રા $I_1$ અને $I_2$ નો ગુણોત્તર કેટલો થાય?

$0.6 \ kg$ દળ ધરાવતી મીટર સ્કેલની,સ્કેલને લંબ અને $20 \ cm$ ના સ્થાને રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $kg-m^2$ માં કેટલી થાય? (સ્કેલની પહોળાઈ અવગણ્ય છે)

એક તરવૈયો ઊંચાઈ પરથી પાણીમાં કૂદતા પહેલા તેના શરીરને સંકોચે છે જેથી:

એક સમાન વર્તુળાકાર તકતીમાંથી એક-ચતુર્થાંશ વર્તુળાકાર ખંડ કાપવામાં આવે છે. આ ખંડનું દળ $M$ છે. તેને તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને આ ખંડની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$1\,kg$ દળ અને $0.2\,m$ વ્યાસ ધરાવતી પાતળી વર્તુળાકાર તકતીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo