એક પદાર્થને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,જે $h$ ઊંચાઈએ તેની મુસાફરી દરમિયાન $t_1$ અને $t_2$ સેકન્ડ પછી બે વાર પસાર થાય છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

  • A
    $\frac{g}{4}(t_1+t_2)^2$
  • B
    $g\left(\frac{t_1+t_2}{4}\right)^2$
  • C
    $2g\left(\frac{t_1+t_2}{4}\right)^2$
  • D
    $\frac{g}{4}(t_1 t_2)$

Explore More

Similar Questions

મુક્તપતન કરતા પદાર્થે પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય ($m$ માં)? $(g = 10 \ m/s^2)$

એક પથ્થરને $v_0$ જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. $t = \frac{1.5 v_0}{g}$ સમયમાં કાપેલું અંતર કેટલું હશે?

Difficult
View Solution

એક પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરે છે. તેની ગતિની પાંચમી સેકન્ડમાં કપાયેલું અંતર ......... $m$ છે $(g = 10\,m/s^2)$.

એક પથ્થરને ટાવરની ટોચ પરથી $u$ ઝડપ સાથે ઉપરની તરફ ફેંકવામાં આવે છે,જે $4 u$ વેગ સાથે જમીન પર પહોંચે છે. ટાવરની ઊંચાઈ ......... છે.

એક માણસ દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકે છે અને તે $20 \; m$ ઊંચાઈ સુધી જાય છે અને પાછો તેના હાથમાં આવે છે. દડાનો પ્રારંભિક વેગ $(u)$ કેટલો હશે અને તે કેટલા સમય $(T)$ સુધી હવામાં રહ્યો હશે? $[g = 10 \; m/s^2]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo