એક પદાર્થને પૃથ્વી પરથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે અમુક પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. જો તેની અવધિ (Range) $20 \ m$ હોય,તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? (મીટરમાં)

  • A
    $5 \sqrt{3}$
  • B
    $\frac{5}{\sqrt{3}}$
  • C
    $\frac{10}{\sqrt{3}}$
  • D
    $10 \sqrt{3}$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ઊંચાઈ $H$ ની બે દીવાલોને સમપ્રમાણ રીતે ઓળંગે છે. પ્રક્ષિપ્ત વેગ ........ $ms^{-1}$ છે.

Difficult
View Solution

$20 \ m$ ની ઊંચાઈ ધરાવતા બે ટાવર $A$ અને $B$ એકબીજાથી $200 \ m$ ના અંતરે આવેલા છે. ટાવર $A$ ની ટોચ પરથી $20 \ ms^{-1}$ ના વેગથી ટાવર $B$ તરફ ફેંકવામાં આવેલ પદાર્થ જમીન પર બિંદુ $P$ આગળ પડે છે અને ટાવર $B$ ની ટોચ પરથી $30 \ ms^{-1}$ ના વેગથી ટાવર $A$ તરફ ફેંકવામાં આવેલ બીજો પદાર્થ જમીન પર બિંદુ $Q$ આગળ પડે છે. જો $P$ થી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક કાર $10 \ s$ માં $Q$ સુધી પહોંચે,તો કારનો પ્રવેગ કેટલો હશે ($ms^{-2}$ માં)? (ગુરુત્વ પ્રવેગ $g = 10 \ ms^{-2}$)

જ્યારે એક કણને સમક્ષિતિજ સાથે $15^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે ત્યારે તેની અવધિ (range) $1.5 \, km$ છે. જ્યારે તેને સમક્ષિતિજ સાથે $45^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે ત્યારે તેની અવધિ કેટલી હશે? ($km$ માં)

$m$ દળ ધરાવતો એક કણ $u$ વેગથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઊંચાઈ $h$ પર હોય ત્યારે પ્રક્ષેપણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

ત્રણ પ્રક્ષિપ્ત પદાર્થો $A, B$ અને $C$ ને અનુક્રમે $30^{\circ}, 45^{\circ}, 60^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો $R_{A}, R_{B}$ અને $R_{C}$ એ અનુક્રમે $A, B$ અને $C$ ની અવધિ (range) હોય,તો (પ્રક્ષિપ્ત વેગ $A, B$ અને $C$ માટે સમાન છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo