એક સ્વિમિંગ પૂલની ઊંડાઈ $22 \ m$ અને ક્ષેત્રફળ $700 \ m^2$ છે. સ્વિમિંગ પૂલના તળિયે પાણીમાં થતો આંશિક ફેરફાર $\frac{\Delta V}{V}$ ગણો. આપેલ છે કે પાણીનો બલ્ક મોડ્યુલસ $2.2 \times 10^9 \ N \ m^{-2}$,$g = 10 \ m \ s^{-2}$,અને પાણીની ઘનતા $1000 \ kg \ m^{-3}$ છે.

  • A
    $2.2 \times 10^{-4}$
  • B
    $0.7 \times 10^{-4}$
  • C
    $0.31 \times 10^{-4}$
  • D
    $10^{-4}$

Explore More

Similar Questions

રબરનો બલ્ક મોડ્યુલસ $9.1 \times 10^8 \, N/m^2$ છે. રબરના દડાને તળાવમાં કેટલી ઊંડાઈએ લઈ જવો જોઈએ જેથી તેનું કદ $0.1\%$ જેટલું ઘટે? (પાણીની ઘનતા $\rho = 10^3 \, kg/m^3$ અને $g = 10 \, m/s^2$ લો)

$57\,^{\circ}C$ તાપમાનવાળી ગરમ ચા પીતી વખતે કોપર (તાંબા) થી ભરેલી દાંતની પોલાણમાં ઉદ્ભવતું પ્રતિબળ (stress) ગણો. શરીર (દાંત) નું તાપમાન $37\,^{\circ}C$ અને $\alpha = 1.7 \times 10^{-5}/^{\circ}C$,કોપર માટે બલ્ક મોડ્યુલસ $= 140 \times 10^9\, N/m^2$ લો.

પાત્રમાં રહેલા પ્રવાહીના $200\,L$ કદમાં $0.004\%$ નો ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં વધારો ............ $kPa$ છે. (પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ $= 2100\,MPa$)

Difficult
View Solution

$10\,cm$ ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળા પર $5\times 10^8\,Nm^{-2}$ નું દબાણ લગાડવામાં આવે છે. તેના કદમાં થતો ફેરફાર શોધો. ગોળાના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ $3.14 \times 10^{11}\,Nm^{-2}$ છે.

$k$ બલ્ક મોડ્યુલસ ધરાવતા પ્રવાહીને બાહ્ય દબાણ લગાવીને એવી રીતે સંકોચવામાં આવે છે કે તેની ઘનતામાં $0.01 \%$ નો વધારો થાય છે. પ્રવાહી પર લાગુ પાડવામાં આવેલ દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo