એક થેલીમાં $3$ સફેદ અને $6$ લાલ દડા છે. એકસાથે યાદચ્છિક રીતે $4$ દડા કાઢવામાં આવે છે. તો ઓછામાં ઓછા $2$ લાલ દડા મળવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{8}{27}$
  • B
    $\frac{5}{14}$
  • C
    $\frac{20}{21}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

$A$ અને $B$ સહિત કુલ $15$ વ્યક્તિઓ એક ગોળાકાર ટેબલ પર યાદચ્છિક રીતે બેસે છે. $A$ અને $B$ ની વચ્ચે $4$ વ્યક્તિઓ હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી $4$ પત્તા ખેંચવામાં આવે છે. $3$ ડાયમંડ (ચોકટ) અને $1$ સ્પેડ (ફુલ્લી) મેળવવાની સંભાવના કેટલી છે?

$6$ ધન અને $8$ ઋણ સંખ્યાઓ છે. જો યાદચ્છિક રીતે ચાર સંખ્યાઓ પસંદ કરીને તેમનો ગુણાકાર કરવામાં આવે,તો ગુણાકાર ઋણ સંખ્યા હોય તેની સંભાવના કેટલી?

$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તેમનો સરવાળો અયુગ્મ હોય તેની સંભાવના કેટલી થાય?

દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ માં સહગુણકો $a, b, c$ ને ગણ $\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી પસંદ કરવામાં આવે છે. આ સમીકરણના બીજ સમાન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo