$\frac{1}{2 \cdot 3} + \frac{1}{4 \cdot 5} + \frac{1}{6 \cdot 7} + \frac{1}{8 \cdot 9} + \dots$ ની કિંમત શોધો.

  • A
    $\log \left(\frac{2}{e}\right)$
  • B
    $\log \left(\frac{e}{2}\right)$
  • C
    $\log (2e)$
  • D
    $e - 1$

Explore More

Similar Questions

$y^2 \sin^2 \theta - xy \sin^2 \theta + x^2(\cos^2 \theta - 1) = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

$(\sin^2 \alpha) y^2 - 2xy(\cos^2 \alpha) + (\cos^2 \alpha - 1) x^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો છે?

નીચેનામાંથી કયું આયોડોમેટ્રિક ટાઇટ્રેશન આપી શકતું નથી?

$m$ દળ ધરાવતો પદાર્થ $v$ વેગથી ગતિ કરે છે અને સ્થિર રહેલા સમાન દળના બીજા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ પછી,પ્રથમ પદાર્થ તેની પ્રારંભિક ગતિની દિશાને લંબ દિશામાં $\frac{v}{\sqrt{3}}$ વેગથી ગતિ કરે છે. અથડામણ પછી બીજા પદાર્થની ઝડપ કેટલી હશે?

ઓસિલેટર એ $...$ સાથેનું એમ્પ્લીફાયર જ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo