એક ટૂંકી ચુંબકીય સોયને $1 \text{ T}$ ના પ્રેરણ ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ધરી પર રાખવામાં આવી છે. હવે,તે જ સમયે પ્રથમ ક્ષેત્રને કાટખૂણે $\sqrt{3} \text{ T}$ ના પ્રેરણ ધરાવતું બીજું ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે છે; તો સોય $\theta$ ખૂણે વિચલિત થાય છે,જેનું મૂલ્ય છે ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $45$
  • C
    $90$
  • D
    $60$

Explore More

Similar Questions

જો એક પિત્તળનો સળિયો કંપન કરતા ચુંબક પર મૂકવામાં આવે, તો તેનો આવર્તકાળ

$4 \text{ Am}^2$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતો એક ટૂંકો ગજિયો ચુંબક,વાઇબ્રેટિંગ મેગ્નેટોમીટરમાં મૂકતા $8 \text{ s}$ ના આવર્તકાળ સાથે દોલનો કરે છે. $8 \text{ Am}^2$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતો બીજો ટૂંકો ગજિયો ચુંબક $6 \text{ s}$ ના આવર્તકાળ સાથે દોલનો કરે છે. જો બીજા ચુંબકની જડત્વની ચાકમાત્રા $9 \times 10^{-2} \text{ kg-m}^2$ હોય,તો પ્રથમ ચુંબકની જડત્વની ચાકમાત્રા શોધો (ધારો કે બંને ચુંબકો સમાન સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવ્યા છે).

એક પ્રવાહધારિત કોઈલને તેની અક્ષ $N-S$ દિશાને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. ધારો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H_0$ છે અને લૂપની અંદરનું ચુંબકીય ક્ષેત્ર $H$ છે. જો લૂપની અંદર એક ચુંબક લટકાવવામાં આવે,તો તે $H$ સાથે $\theta$ ખૂણો બનાવે છે. તો $\theta =$

પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે દોલન કરતા $M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબક માટે પ્રતિ મિનિટ $n$ દોલનો થાય છે. જો ચુંબકીય મોમેન્ટ ચાર ગણી કરવામાં આવે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બમણું કરવામાં આવે,તો પ્રતિ મિનિટ થતા દોલનોની સંખ્યા કેટલી થશે?

મુક્ત રીતે લટકાવેલા ચુંબકનો આવર્તકાળ $2 \ s$ છે. જો તેને લંબાઈમાં બે સમાન ભાગોમાં તોડવામાં આવે અને એક ભાગને તે જ રીતે લટકાવવામાં આવે,તો તેનો આવર્તકાળ .....$s$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo