મીટર દીઠ $1000$ આંટા ધરાવતા સોલેનોઈડમાં $400$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા દ્રવ્યનો ગર્ભ (core) છે. સોલેનોઈડના ગૂંચળા ગર્ભથી અલગ કરેલા છે અને સોલેનોઈડમાંથી $2 \ A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો સોલેનોઈડની અંદર ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $2 \times 10^3 \ Am^{-1}$
  • B
    $1.0 \ Am^{-1}$
  • C
    $8 \times 10^5 \ Am^{-1}$
  • D
    $794 \ Am^{-1}$

Explore More

Similar Questions

એક સોલેનોઇડમાં $400$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા દ્રવ્યનો કોર છે. સોલેનોઇડના આંટાઓ કોરથી ઇન્સ્યુલેટેડ છે અને તેમાંથી $1 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો આંટાની સંખ્યા $1000 \text{ પ્રતિ મીટર}$ હોય,તો ચુંબકીય ક્ષેત્ર $(B)$ . . . . . . $\text{T}$ થશે. (આપેલ છે: $\mu_0 = 4\pi \times 10^{-7} \text{ SI એકમ}$)

આદર્શ સોલેનોઈડને કારણે ઉદ્ભવતું ચુંબકીય પ્રેરણ શેનાથી સ્વતંત્ર છે?

આદર્શ સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે?

$N$ આંટા,$l$ લંબાઈ અને $r$ આડછેદની ત્રિજ્યા ધરાવતું એક સોલેનોઈડ છે. જો સોલેનોઈડમાં $i$ જેટલો પ્રવાહ વહેતો હોય,તો તેના અક્ષીય મધ્યબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? (જ્યાં $l \simeq r$)

Difficult
View Solution

વર્તુળાકાર આડછેદ (ત્રિજ્યા $a$) ધરાવતો એક લાંબો સીધો તાર સ્થાયી પ્રવાહ $I$ વહન કરે છે. પ્રવાહ $I$ આ આડછેદ પર સમાન રીતે વહેંચાયેલ છે. ચુંબકીય ક્ષેત્ર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo