એક સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ $A(4,4,-1)$,$B(5,6,-1)$,$C(6,5,1)$ અને $D(x, y, z)$ છે. તો શિરોબિંદુ $D$ શું છે?

  • A
    $(5,1,0)$
  • B
    $(-5,0,1)$
  • C
    $(5,3,1)$
  • D
    $(5,1,3)$

Explore More

Similar Questions

એક ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ $(5,7,11)$,$(0,8,5)$ અને $(2,3,-1)$ છે. તેના શિરોબિંદુઓ શોધો.

જો બિંદુઓ $(1,2,3), (3,-1,5)$ અને $(4,0,-3)$ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર $(\alpha, \beta, \gamma)$ હોય,તો $|\alpha|+|\beta|=$

જો બિંદુઓ $A, B, C$ ના યામ અનુક્રમે $(-1, 3, 2)$,$(2, 3, 5)$ અને $(3, 5, -2)$ હોય,તો $\angle A = \dots^o$.

બિંદુઓ $(1, 2, 3), (3, -1, 5), (4, 0, -3)$ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

બિંદુઓ $(1,2,3), (3,-1,5)$ અને $(4,0,-3)$ દ્વારા બનતા ત્રિકોણના લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo