$200 ~cm^2$ ક્ષેત્રફળ અને $50$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલ તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને $40 ~rad/s$ ની કોણીય ઝડપથી $2 \times 10^{-2} ~T$ ના સમાન આડા ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. કોઈલમાં ઉત્પન્ન થતું મહત્તમ $emf$ કેટલું હશે ($~V$ માં)?

  • A
    $1.2$
  • B
    $0.8$
  • C
    $0.6$
  • D
    $0.3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઉત્સેચક પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલામાં આંતરિક ફોસ્ફોડાયેસ્ટર બંધનું જળવિભાજન (hydrolysis) કરે છે?

$x+y=1$,$x=1$ અને $y=1$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો.

ઇલેક્ટ્રોન-ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ પાસેથી તમે તેની રચના અને રાસાયણિક પ્રતિક્રિયાઓના સંદર્ભમાં કયા લક્ષણોની અપેક્ષા રાખો છો?

$\cos A \cos 2 A \cos 4 A \ldots \cos 2^{n-1} A$ બરાબર શું થાય?

$20 \ cm$ લંબાઈનો એક સીધો તાર જેમાંથી $\frac{3}{\pi^2} \ A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,તેને વર્તુળાકારમાં વાળવામાં આવે છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo