એક કણ $h$ ઊંચાઈ પરથી સ્થિર સમક્ષિતિજ સપાટી પર પડે છે અને ઉછળે છે. જો $e$ એ રિસ્ટિટ્યુશનનો ગુણાંક હોય,તો ઉછળવાનું બંધ થાય તે પહેલાં કાપેલું કુલ અંતર કેટલું હશે?

  • A
    $h\left(\frac{1+e^2}{1-e^2}\right)$
  • B
    $h\left(\frac{1-e^2}{1+e^2}\right)$
  • C
    $\frac{h}{2}\left(\frac{1-e^2}{1+e^2}\right)$
  • D
    $\frac{h}{2}\left(\frac{1+e^2}{1-e^2}\right)$

Explore More

Similar Questions

એક રબરનો દડો જમીનથી $5\, m$ ની ઊંચાઈએથી છોડવામાં આવે છે. તે વારંવાર ઉછળે છે અને હંમેશા તે જે ઊંચાઈએથી પડે છે તેની $\frac{81}{100}$ ઊંચાઈ સુધી પાછો આવે છે. દડાની સરેરાશ ઝડપ શોધો. ($g = 10\, m/s^2$ લો)

$6\, m/s$ ના વેગથી ગતિ કરતો એક દડો સમાન સ્થિર દડા સાથે અથડાય છે. અથડામણ પછી,દરેક દડો મૂળ ગતિની દિશા સાથે $30^{\circ}$ ના ખૂણે ગતિ કરે છે. અથડામણ પછી દડાઓની ઝડપ કેટલી હશે?

એક દડો $h$ ઊંચાઈએથી જમીન પર પડે છે. જો રેસ્ટિટ્યુશનનો ગુણાંક $e$ હોય,તો $n^{th}$ વખત કુદ્યા પછી દડો કેટલી ઊંચાઈએ પહોંચશે?

અસ્થિતિસ્થાપક અથડામણમાં કઈ રાશિનું સંરક્ષણ થતું નથી?

$1.0 \ kg$ દળનો એક દડો $25 \ cm$ ની ઊંચાઈ પરથી જમીન પર શિરોલંબ નીચે પડે છે. તે $4 \ cm$ ની ઊંચાઈ સુધી ઉછળે છે. આ અથડામણ માટે પુનઃસ્થાપન ગુણાંક (coefficient of restitution) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo