$T$ તણાવ અને $30^{\circ} C$ તાપમાને રહેલો એક ધાતુનો તાર $1 \ kHz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે કંપન કરે છે. સમાન તણાવ ધરાવતો એ જ તાર $10^{\circ} C$ તાપમાને $1.001 \ kHz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે કંપન કરે છે. તો તારનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

  • A
    $2 \times 10^{-4} /^{\circ} C$
  • B
    $1.5 \times 10^{-4} /^{\circ} C$
  • C
    $1 \times 10^{-4} /^{\circ} C$
  • D
    $0.5 \times 10^{-4} /^{\circ} C$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,$\cos \left(\frac{B+2C+3A}{2}\right) + \cos \left(\frac{A-B}{2}\right)$ ની કિંમત શોધો.

એક સમતલ-બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. તેની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $R$ છે. તેની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

ત્રણ બિંદુવત વિદ્યુતભારો $+q, -2q$ અને $+q$ ને અનુક્રમે $(x = 0, y = a, z = 0)$,$(x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = 0, z = 0)$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. આ વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશનું મૂલ્ય અને દિશા જણાવો.

જો $A = \begin{bmatrix} 1 \\ 2 \\ 3 \end{bmatrix}$ હોય,તો $AA' = $

$\left|\frac{z-2i}{z+2i}\right|=1$ નું સમાધાન કરતા બિંદુ $z=x+iy$ નો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo