$H_2$ ધરાવતા $100 \ L$ ના સિલિન્ડરનું $300 \ K$ તાપમાને દબાણ $4 \ atm$ હતું. તે આકસ્મિક રીતે ખુલી ગયું અને થોડો $H_2$ બહાર નીકળી ગયો. જ્યારે તેને બંધ કરવામાં આવ્યું,ત્યારે $300 \ K$ તાપમાને તેનું દબાણ $3 \ atm$ હતું. સિલિન્ડરમાં બાકી રહેલા $H_2$ ના મોલની સંખ્યા કેટલી હશે? (ધારો કે $H_2$ એક આદર્શ વાયુ છે; $R=$ વાયુ અચળાંક)

  • A
    $\frac{1}{2 R}$
  • B
    $R$
  • C
    $\frac{1}{R}$
  • D
    $2 R$

Explore More

Similar Questions

$546 \ ^oC$ તાપમાન અને $0.1 \ bar$ દબાણે $34.05 \ mL$ ફોસ્ફરસ બાષ્પનું વજન $0.0625 \ g$ છે. તો ફોસ્ફરસનું મોલર દળ કેટલું હશે ($g/mol$ માં)?

હવા ધરાવતા એક ખુલ્લા પાત્રને $27^{\circ} C$ થી $727^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવ્યું. થોડી હવા બહાર નીકળી ગઈ. પાત્રમાં બાકી રહેલી હવાનો અંશ કેટલો છે? (હવાને આદર્શ વાયુ તરીકે ધારો)

$10.0 \, L$ ના ફ્લાસ્કમાં $27^{\circ} C$ તાપમાને $64 \, g$ ઓક્સિજન વાયુ છે. (ધારો કે $O_2$ વાયુ આદર્શ રીતે વર્તે છે). ફ્લાસ્કની અંદરનું દબાણ $bar$ માં $.....$ છે.
(આપેલ છે $R = 0.0831 \, L \, bar \, K^{-1} \, mol^{-1}$)

વાયુ અચળાંક $R$ નો $S.I.$ એકમ કયો છે?

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ નું મૂલ્ય બધા વાયુઓ માટે સમાન હોય છે. તેનું ભૌતિક મહત્વ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo