વાયુ અચળાંક $R$ નો $S.I.$ એકમ કયો છે?

  • A
    $0.0821 \, L \, atm \, K^{-1} \, mol^{-1}$
  • B
    $2 \, cal \, K^{-1} \, mol^{-1}$
  • C
    $8.31 \, J \, K^{-1} \, mol^{-1}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ નીચેનામાંથી કયા વાયુઓના મિશ્રણને લાગુ પડશે નહીં?

નીચેના વાયુના નિયમોને તેમના સમીકરણો સાથે જોડો.

$300 \ K$ તાપમાને $500 \ mL$ ના પાત્રમાં $250 \ bar$ દબાણ ધરાવતા $O_2$ ના મોલ શોધો. $[R = 8.314 \times 10^{-2} \ bar \ L \ K^{-1} \ mol^{-1}]$

આદર્શ વાયુ કોને કહેવાય છે? શા માટે?

$1 \ L$ ની ક્ષમતા ધરાવતા ફ્લાસ્કનું તાપમાન $25 \ ^oC$ થી વધારીને $35 \ ^oC$ કરવામાં આવે,તો ફ્લાસ્કમાંથી બહાર નીકળતી હવાનું કદ $mL$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo