એસિટિક એસિડનું સેન્ટિમોલર દ્રાવણ $27^{\circ} C$ તાપમાને $50 \%$ વિયોજિત થાય છે. દ્રાવણનું અભિસરણ દબાણ ($atm$ માં) કેટલું હશે? $\left(R=0.083 \ L \ atm \ K^{-1} \ mol^{-1}\right)$

  • A
    $0.37$
  • B
    $3.7$
  • C
    $0.037$
  • D
    $0.73$

Explore More

Similar Questions

$Urea$,$BaCl_2$ અને $AlCl_3$ ના સમાન મોલર દ્રાવણના અભિસરણ દબાણ $(O.P.)$ નો ક્રમ શું હશે?

નીચેના $0.10 \ m$ જલીય દ્રાવણોમાંથી,કયું દ્રાવણ સૌથી વધુ ઠારબિંદુમાં અવનયન દર્શાવશે?

$25 \ ^oC$ તાપમાને,નીચેનામાંથી કયા $0.1 \ M$ દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હશે?

જો વિદ્યુતવિભાજ્ય $X_3Y_2$ ના $0.25 \, m$ દ્રાવણનું $50 \%$ આયનીકરણ થાય,તો વોન્ટ હોફ અવયવ ...... થશે.

પાણીમાં $[Pt(NH_3)_4Cl_4]$ ના $0.001 \ molal$ દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054 \ ^oC$ છે. જો પાણી માટે $K_f = 1.80 \ K \ kg \ mol^{-1}$ હોય,તો ઉપરના સંકીર્ણ માટે સાચું સૂત્ર કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo