પરવલય $y^2 = 8x$ ની જીવાને વ્યાસ તરીકે લઈને દોરેલું $4$ ત્રિજ્યાવાળું વર્તુળ,પરવલયની અક્ષને સ્પર્શે છે. તો,જીવાનો ઢાળ શોધો.

  • A
    $1/2$
  • B
    $3/4$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેના વાક્યોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો જે એક ગ્રંથિના કાર્ય વિશે છે:
$(I)$ અંતઃસ્ત્રાવો સતર્કતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનના વિઘટનને ઉત્તેજિત કરે છે.
$(IV)$ લિપિડ્સ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજિત કરે છે.

જ્યારે એમોનિયાની પ્રક્રિયા વધારાના ક્લોરિન સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજો મળે છે?

એક ઔદ્યોગિક પ્રક્રિયામાં,દર કલાકે $10\, kg$ પાણીને $20^\circ C$ થી $80^\circ C$ સુધી ગરમ કરવાનું છે. આ માટે,$200^\circ C$ તાપમાનની વરાળને બોઈલરમાંથી પાણીમાં ડૂબેલા કોપરના કોઈલમાં પસાર કરવામાં આવે છે. વરાળ કોઈલમાં ઠરીને $90^\circ C$ તાપમાનના પાણી તરીકે બોઈલરમાં પાછી ફરે છે. દર કલાકે કેટલા $kg$ વરાળની જરૂર પડશે? (વરાળની વિશિષ્ટ ઉષ્મા $= 0.5\, cal/g^\circ C$,બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $= 540\, cal/g$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1\, cal/g^\circ C$)

જ્યારે $e = E_0 \sin(100t)$ $e.m.f.$ ધરાવતા $AC$ સ્ત્રોતને એક પરિપથ સાથે જોડવામાં આવે છે,ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $e.m.f. \ e$ અને પ્રવાહ $i$ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{4}$ જોવા મળે છે. જો પરિપથમાં માત્ર $RC$,$RL$ અથવા $LC$ શ્રેણીમાં હોય,તો બે ઘટકો વચ્ચેનો સંબંધ શોધો.

જો $\sin A + \sin B = \sqrt{3}(\cos B - \cos A)$ હોય,તો $\sin 3A + \sin 3B$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo