$P(4,2)$ માંથી પસાર થતી એક રેખા યામ અક્ષોને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે. જો $O$ ઉગમબિંદુ હોય,તો $\triangle OAB$ ના પરિવૃતના કેન્દ્રનો બિંદુપથ શોધો.

  • A
    $x^{-1}+y^{-1}=2$
  • B
    $2x^{-1}+y^{-1}=1$
  • C
    $x^{-1}+2y^{-1}=1$
  • D
    $2x^{-1}+3y^{-1}=1$

Explore More

Similar Questions

રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $\frac{1}{a^2} + \frac{1}{b^2} = \frac{1}{2c^2},$ જ્યાં $a, b, c \in R_0$ અને $c$ અચળ છે. તો આપેલ રેખા પર ઉગમબિંદુમાંથી દોરેલા લંબના પાદનો બિંદુપથ શોધો -

Difficult
View Solution

$O$ એ ઉગમબિંદુ છે અને $A$ એ $(3,4)$ બિંદુ છે. જો બિંદુ $P(x,y)$ એવી રીતે ગતિ કરે કે જેથી રેખાખંડ $OP$ હંમેશા રેખાખંડ $OA$ ને સમાંતર રહે,તો $P$ ના બિંદુપથનું સમીકરણ શું થાય?

સુરેખા $3x + 5y = 15$ પરનું બિંદુ જે યામ અક્ષોથી સમાન અંતરે હોય તે માત્ર કયા ચરણમાં આવશે?

ધારો કે $P$ અને $Q$ એ ત્રિકોણની બાજુઓ $AB$ અને $BC$ ના મધ્યબિંદુઓ છે,જ્યાં $A(1, 3)$,$B(3, 7)$ અને $C(7, 15)$ શિરોબિંદુઓ છે. તો $AC^2 + QR^2 = PR^2$ નું સમાધાન કરતા $R$ નો બિંદુપથ શોધો.

એક કણ શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો તેણે $12 \text{ સેકન્ડ}$ સુધી જમીનથી ઉપર રહેવું હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo