$P$ એ $x+y+5=0$ પરનું એક બિંદુ છે,જેનું $2x+3y+3=0$ થી લંબ અંતર $\sqrt{13}$ છે,તો $P$ ના યામ શોધો:

  • A
    $(20,-25)$
  • B
    $(1,-6)$
  • C
    $(-6,1)$
  • D
    $(\sqrt{13},-5-\sqrt{13})$

Explore More

Similar Questions

$x+y=4$ પર આવેલા અને સુરેખા $4x+3y=10$ થી એક એકમ અંતરે આવેલા બે બિંદુઓના યામ શોધો.

રેખા $x-2y+3=0$ અને $2x-y=0$ ના છેદબિંદુમાંથી પસાર થતી રેખા $L_1$ એ રેખા $L_2$ ને સમાંતર છે. જો $L_2$ ઉગમબિંદુમાંથી અને રેખા $3x-y+2=0$ અને $x-3y-2=0$ ના છેદબિંદુમાંથી પસાર થતી હોય,તો રેખા $L_1$ અને $L_2$ વચ્ચેનું અંતર શોધો.

એક સીધી રેખા $Y$-અક્ષ પર $X$-અક્ષ કરતાં બમણું અંતઃખંડ બનાવે છે અને ઉગમબિંદુથી એક એકમ અંતરે છે. તો તે રેખાનું સમીકરણ શું હશે?

જો $p$ એ ઉગમબિંદુથી તે રેખા પરના લંબની લંબાઈ હોય જેના અક્ષો પરના અંતઃખંડો $a$ અને $b$ હોય,તો સાબિત કરો કે $\frac{1}{p^{2}} = \frac{1}{a^{2}} + \frac{1}{b^{2}}$.

Difficult
View Solution

ધારો કે $A$ એ રેખાઓ $3x + 2y = 14$ અને $5x - y = 6$ નું છેદબિંદુ છે. ધારો કે $B$ એ રેખાઓ $4x + 3y = 8$ અને $6x + y = 5$ નું છેદબિંદુ છે. બિંદુ $P(5, -2)$ નું રેખા $AB$ થી અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo