એક મોટી ખુલ્લી ટાંકીની દીવાલમાં બે છિદ્રો છે. એક $L$ બાજુવાળું ચોરસ છિદ્ર ઉપરથી $y$ ઊંડાઈએ છે અને બીજું $R$ ત્રિજ્યાવાળું ગોળાકાર છિદ્ર ઉપરથી $4y$ ઊંડાઈએ છે. જ્યારે ટાંકી પાણીથી સંપૂર્ણ ભરેલી હોય,ત્યારે બંને છિદ્રોમાંથી પ્રતિ સેકન્ડ બહાર આવતા પાણીનો જથ્થો સમાન છે. તો $R$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{L}{\sqrt{2 \pi}}$
  • B
    $2 \pi L$
  • C
    $L \sqrt{\frac{2}{\pi}}$
  • D
    $\frac{L}{2 \pi}$

Explore More

Similar Questions

આકૃતિ લોજિક ગેટ્સની સિસ્ટમ દર્શાવે છે. ટ્રુથ ટેબલના અભ્યાસ પરથી જાણી શકાય છે કે $R$ પર હાઈ આઉટપુટ $(1)$ મેળવવા માટે,આપણી પાસે શું હોવું જોઈએ?

બે વિધાનો $S_1$ અને $S_2$ ધ્યાનમાં લો. $S_1$: જો $f(x)$ એ $(a, b)$ માં $f^{\prime}(x) = 0$ સાથેનું વિકલનીય વિધેય હોય અને $f(x)$ એ $(a, b)$ માં વધતું વિધેય હોય,તો $\frac{f(x)}{f^{\prime}(x)}$ પણ $(a, b)$ માં વધતું વિધેય છે. $S_2$: $\sin x$ અને $\tan x$ બંને $\left(0, \frac{\pi}{2}\right)$ માં વધતા વિધેયો છે. નીચેનામાંથી કયું સાચું છે?

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પ્રવાહધારિત વાહકના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_c$ છે. તેના કેન્દ્રથી $r$ અંતરે તેની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $B_a$ છે. $B_c : B_a$ નું મૂલ્ય કેટલું થશે?

પાકમાં ખનીજતત્વો,વીટામીન અને પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે કરવામાં આવતી સંવર્ધન પ્રક્રિયાને શું કહે છે?

સાબુના પરપોટાને ફૂલાવતા તેનું વ્યાસ $d$ થી વધીને $D$ થાય ત્યારે થયેલ કાર્ય કેટલું હશે? ($T$ = દ્રાવણનું પૃષ્ઠતાણ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo