$xy$-સમતલમાં એક સદિશનો $x$-ઘટક $4 \,m$ અને $y$-ઘટક $10 \,m$ છે. તેને $xy$-સમતલમાં એવી રીતે ફેરવવામાં આવે છે કે તેનો $x$-ઘટક બમણો થાય છે. તો તેનો નવો $y$-ઘટક (આશરે) કેટલો હશે ($\,m$ માં)?

  • A
    $20$
  • B
    $7.2$
  • C
    $5.0$
  • D
    $4.5$

Explore More

Similar Questions

એક વિમાન ઉડાન ભરતી વખતે રન-વે સાથે $60^o$ ના ખૂણે $500 \,m$ અંતર કાપે છે. વિમાન દ્વારા સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં કપાયેલું અંતર શોધો.

$5 \, N$ નું બળ શિરોલંબ સાથે $60^\circ$ ના ખૂણે લાગે છે. બળનો શિરોલંબ ઘટક $N$ માં શોધો.

શું કોઈ સદિશના પરસ્પર લંબ ઘટકોનું મૂલ્ય તે સદિશના મૂલ્ય કરતાં વધુ હોઈ શકે? સમજાવો.

જો $5 \, N$ ના બે બળો અનુક્રમે $X$ અને $Y$ અક્ષ પર લાગતા હોય,તો પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધો.

વેગનો $Y$-ઘટક $20$ છે અને વેગનો $X$-ઘટક $10$ છે. આ ક્ષણે સમક્ષિતિજ સાથે પદાર્થની ગતિની દિશા છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo