કોઈ સદિશના પરસ્પર લંબ ઘટકોનું મૂલ્ય તે સદિશના મૂલ્ય કરતાં વધુ હોઈ શકે ? સમજાવો.
ના. ઉદાહરણ તરીકે $\vec{A}$ ના બે ધટકો મળે છે.
$A _{x}= A \cos \theta$
$A _{y}= A \sin \theta$
$\sin \theta$ અને $\cos \theta$ ના મૂલ્યો $-1$ અને $+1$ ની વચ્ચે હોય છે. તેથી $A _{x}$ અને $A _{y}$ ના મૂલ્યો $A$ કરતા વધુ ન હોઈ શકે.
Similar Questions
દ્વિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. અથવા સદિશનું તેના લંબઘટકોમાં વિભાજન સમજાવો.