ચુંબકીય મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોયનો ઉત્તર છેડો સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે નીચે તરફ નમેલો છે. તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.3 \ G$ છે. તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{\sqrt{3}}{5} \ G$
  • B
    $\sqrt{3} \ G$
  • C
    $\frac{20}{\sqrt{3}} \ G$
  • D
    $\frac{2}{\sqrt{3}} \ G$

Explore More

Similar Questions

જ્યારે ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં હોય ત્યારે તટસ્થ બિંદુઓ ચુંબકની વિષુવરેખા પર મળે છે?

એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.36 \times 10^{-4} \ Wb/m^2$ છે. જો તે સ્થળે ડીપનો ખૂણો (angle of dip) $60^o$ હોય,તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $Wb/m^2$ માં આશરે કેટલો હશે?

Difficult
View Solution

ક્ષૈતિજ સમતલમાં મૂકવામાં આવેલા ટૂંકા ગજિયા ચુંબકની અક્ષ ઉત્તર-દક્ષિણ દિશામાં છે. ચુંબકના કેન્દ્રથી $20 \ cm$ અંતરે અક્ષ પર તટસ્થ બિંદુઓ મળે છે. તે સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $B$ છે અને ડીપ કોણ $0^{\circ}$ છે. જો ચુંબકના કેન્દ્રથી $20 \ cm$ અંતરે ચુંબકની વિષુવરેખા પર કુલ ચુંબકીય ક્ષેત્ર $0.6 \ G$ હોય,તો $B$ નું મૂલ્ય કેટલું હશે ($G$ માં)?

જે સ્થળે ડીપનો ખૂણો $37^{\circ}$ છે,ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $6 \times 10^{-5} \text{ T}$ છે. તે સ્થળે પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? (આપેલ છે: $\tan 37^{\circ} = \frac{3}{4}$)

કોઈ એક સ્થળે,જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો સમાન હોય,તો ડીપનો ખૂણો (angle of dip) .......$^o$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo