એક $T$.$V$. ટાવરની ઊંચાઈ $100 \, m$ છે. ટાવરની આસપાસ સરેરાશ વસ્તી ગીચતા $1000 \, km^{-2}$ છે અને પૃથ્વીની ત્રિજ્યા $6.37 \times 10^6 \, m$ છે. તો આવરી લેવાયેલી વસ્તી કેટલી હશે?

  • A
    $4 \times 10^6$
  • B
    $6 \times 10^4$
  • C
    $16 \times 10^4$
  • D
    $8 \times 10^6$

Explore More

Similar Questions

$UHF$ વિસ્તારની આવૃતિઓનું પ્રસારણ......... દ્વારા થાય છે.

એક મોડ્યુલેટેડ સિગ્નલ $C_m(t) = A_c \sin \omega_c t + \mu A_c \sin \omega_m t \sin \omega_c t$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\mu$ એ મોડ્યુલેશન ઇન્ડેક્સ છે. સિગ્નલને વિકૃતિ (distortion) વગર રાખવા માટે,$\mu$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

કો-એક્સિયલ કેબલનો લાક્ષણિક ઇમ્પેડન્સ .......... ની રેન્જમાં હોય છે.

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગના મહત્તમ એમ્પ્લિટ્યુડ અને ન્યૂનતમ એમ્પ્લિટ્યુડનો ગુણોત્તર $4$ છે. આ તરંગનો મોડ્યુલેશન અંક કેટલો થશે?

$10 \,V$ ના પીક વોલ્ટેજ ધરાવતા મેસેજ સિગ્નલના એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં વપરાતો મોડ્યુલેશન ઇન્ડેક્સ $0.5$ છે. મેસેજ સિગ્નલના પીક વોલ્ટેજને પહેલા જેટલા જ રાખીને, મોડ્યુલેશન ઇન્ડેક્સ $0.8$ મેળવવા માટે કેરિયર સિગ્નલના પીક વોલ્ટેજમાં કેટલો ફેરફાર કરવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo