એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગના મહત્તમ એમ્પ્લિટ્યુડ અને ન્યૂનતમ એમ્પ્લિટ્યુડનો ગુણોત્તર $4$ છે. આ તરંગનો મોડ્યુલેશન અંક કેટલો થશે?

  • A
    $0.4$
  • B
    $0.6$
  • C
    $0.8$
  • D
    $1$

Explore More

Similar Questions

એન્ટેના શું છે?

નીચેનામાંથી કયું ઉપકરણ ટ્રાન્સડ્યુસર નથી?

ચંદ્ર પરથી પ્રસારિત થતા ટેલિવિઝન સિગ્નલો પૃથ્વી પર મેળવી શકાય છે,જ્યારે દિલ્હીથી થતું $TV$ પ્રસારણ દિલ્હીથી લગભગ $100 \, km$ દૂરના સ્થળોએ મેળવી શકાતું નથી. આનું કારણ શું છે?

$\lambda \sim 800 \, nm$ તરંગલંબાઈ પર કાર્યરત એક ઓપ્ટિકલ કોમ્યુનિકેશન સિસ્ટમ ધ્યાનમાં લો. જો ઓપ્ટિકલ કોમ્યુનિકેશન માટે ઓપ્ટિકલ સ્ત્રોતની આવૃત્તિના માત્ર $1\%$ ઉપલબ્ધ હોય,તો $8 \, kHz$ બેન્ડવિડ્થ માટે કેટલી ચેનલો સમાવી શકાય?

Difficult
View Solution

એક મોડ્યુલેટિંગ સિગ્નલ ચોરસ તરંગ (square wave) છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જો કેરિયર તરંગ $c(t) = 2 \sin(8 \pi t)$ વોલ્ટ તરીકે આપવામાં આવેલ હોય,તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo