$A$,$B$ અને $C$ એ અનુક્રમે $n_{1}$,$n_{2}$ અને $n_{3}$ વક્રીભવનાંક ધરાવતા સમાંતર બાજુવાળા પારદર્શક માધ્યમો છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલા છે. એક કિરણ $A$ અને $B$ ની અલગ પડતી સપાટી પર $i$ ખૂણે આપાત થાય છે. માધ્યમ $B$ માં વક્રીભવન પામ્યા પછી,કિરણ માધ્યમ $B$ અને $C$ ની અલગ પડતી સપાટીને સ્પર્શીને જાય છે. તો,$\sin i$ બરાબર શું થાય?

  • A
    $\frac{n_{3}}{n_{1}}$
  • B
    $\frac{n_{1}}{n_{3}}$
  • C
    $\frac{n_{2}}{n_{3}}$
  • D
    $\frac{n_{1}}{n_{2}}$

Explore More

Similar Questions

એક માધ્યમનો વક્રીભવનાંક $\mu$ છે અને તે માધ્યમમાં પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ છે. તો નીચેનામાંથી કયો પ્રમાણસરતાનો સંબંધ સાચો છે?

નીચે આપેલી આકૃતિમાં,$\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ $\mu_1$ અને $\mu_2$ $(\mu_2 > \mu_1)$ વક્રીભવનાંક ધરાવતા બે અલગ-અલગ જોડાયેલા લંબચોરસ બ્લોક્સમાંથી પસાર થાય છે. આપાતકોણ $\theta_1$ ને થોડો વધારવામાં આવે છે. તો,ખૂણો $\theta_2$:

એક માધ્યમનો વક્રીભવનાંક $\mu$ છે. જો આપાતકોણ એ વક્રીભવનકોણ કરતા બમણો હોય,તો આપાતકોણ કેટલો થાય?

પ્રવાહીને ગરમ કરવાથી,તેનો વક્રીભવનાંક સામાન્ય રીતે

$589 \; nm$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો
$(a)$ પરાવર્તિત અને
$(b)$ વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ,આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક $1.33$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo