પ્રકાશનું એક સમાંતર કિરણપુંજ બહિર્ગોળ લેન્સ પર તેની મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. જેમ જેમ કોઈ વ્યક્તિ મુખ્ય અક્ષ પર લેન્સથી દૂર જાય છે,તેમ પ્રકાશની તીવ્રતા

  • A
    પહેલા ઘટે છે અને પછી વધે છે
  • B
    સતત વધે છે
  • C
    સતત ઘટે છે
  • D
    પહેલા વધે છે અને પછી ઘટે છે

Explore More

Similar Questions

જો અંતર્ગોળ લેન્સને કેન્દ્રિત થતા કિરણોના માર્ગમાં મૂકવામાં આવે,તો વાસ્તવિક પ્રતિબિંબ ત્યારે જ મળે જો આપાત કિરણોના કેન્દ્રિત બિંદુથી ધ્રુવનું અંતર ($f =$ લેન્સની કેન્દ્રલંબાઈનું મૂલ્ય) નીચેનામાંથી કઈ વચ્ચે હોય?

એક સમાન-અંતર્ગોળ (equi-concave) લેન્સનો પાવર $-4.5 \ D$ છે અને તે $1.6$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો છે,તો લેન્સની વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

એક દ્વિ-બહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની કેન્દ્રલંબાઈ $5 \,cm$ છે. જો વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય, તો વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?

હવામાં રાખેલા પાતળા બહિર્ગોળ લેન્સનો પાવર $+4 \ D$ છે. બહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. જો આ બહિર્ગોળ લેન્સને $\frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે,તો

અંતર્ગોળ લેન્સમાં,લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ,વક્રીભવન પછી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo