એક આડી પાઇપમાં પાણી સુરેખ પ્રવાહમાં વહે છે. પાઇપ પરના એક બિંદુએ,જ્યાં આડછેદનું ક્ષેત્રફળ $10 \text{ cm}^2$ છે,ત્યાં પાણીનો વેગ $1 \text{ ms}^{-1}$ છે અને દબાણ $2000 \text{ Pa}$ છે. બીજા બિંદુએ જ્યાં આડછેદનું ક્ષેત્રફળ $5 \text{ cm}^2$ છે,ત્યાં પાણીનું દબાણ કેટલું હશે ($Pa$ માં)? [પાણીની ઘનતા $= 1000 \text{ kgm}^{-3}$]

  • A
    $300$
  • B
    $400$
  • C
    $500$
  • D
    $200$

Explore More

Similar Questions

$3 \times 10^5 \ kg$ દળ અને $400 \ m^2$ કુલ પાંખ વિસ્તાર ધરાવતું વિમાન $540 \ km \ h^{-1}$ ની ઝડપે સમતલ ઉડાન ભરે છે. તેની ઊંચાઈએ હવાની ઘનતા $1.2 \ kg \ m^{-3}$ છે. તેની પાંખોની નીચેની સપાટીની સાપેક્ષમાં ઉપરની સપાટી પર હવાની ઝડપમાં થતો આંશિક વધારો . . . . . . છે $\left(g=10 \ ms^{-2}\right)$

હવા એક વિમાનની ઉપરથી આડી વહે છે. ઉપરની સપાટી પરની ઝડપ $60 \, m/s$ છે અને નીચેની સપાટીની નીચેની ઝડપ $45 \, m/s$ છે. હવાની ઘનતા $1.293 \, kg/m^3$ છે,તો દબાણનો તફાવત ....... $N/m^2$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણી એક આડી નળીમાં વહે છે. $A$ અને $B$ વચ્ચે પાણીનું દબાણ $600\, N/m^2$ જેટલું બદલાય છે,જ્યાં આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે $30\, cm^2$ અને $15\, cm^2$ છે. નળીમાંથી વહેતા પાણીનો દર શોધો.

Difficult
View Solution

પાણી એક આડી પાઈપમાં વહે છે જેનો એક છેડો વાલ્વ વડે બંધ છે. પાઈપ સાથે જોડાયેલ પ્રેશર ગેજનું રીડિંગ $P_1$ છે. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે ત્યારે પ્રેશર ગેજનું રીડિંગ ઘટીને $P_2$ થાય છે. પાઈપમાં વહેતા પાણીની ઝડપ કોના પ્રમાણમાં છે?

હવા એક આડા વિમાનની પાંખ પરથી એવી રીતે વહી રહી છે કે તેની ઝડપ ઉપરની સપાટી પર $120\, m/s$ અને નીચેની સપાટી પર $90\, m/s$ છે. જો હવાની ઘનતા $1.3\, kg/m^3$ હોય અને પાંખ $10\, m$ લાંબી અને સરેરાશ $2\, m$ પહોળી હોય,તો પાંખની બે બાજુઓ પરના દબાણનો તફાવત ........ $N/m^2$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo