$1 \ cm$ બાજુવાળા એક સમઘનમાં $100$ અણુઓ છે,જેમાંથી દરેક $4 \ N \cdot C^{-1}$ ના બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં $0.2 \times 10^{-6} \ C \cdot m$ ની પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આ પદાર્થની વિદ્યુત સસેપ્ટિબિલિટી .... $C^2 \cdot N^{-1} \cdot m^{-2}$ છે.

  • A
    $50$
  • B
    $5$
  • C
    $0.5$
  • D
    $0.05$

Explore More

Similar Questions

પોલરાઈઝેશનની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શું છે?

ધ્રુવીભવનની માત્રા શેના પર આધાર રાખે છે?

શૂન્યાવકાશમાં અમુક અંતરે રાખેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ $16 \ N$ છે. જો તે જ બે વિદ્યુતભારોને $8$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં તેટલા જ અંતરે રાખવામાં આવે,તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ . . . . . . થશે.

અવાહકનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$ નીચેનામાંથી કયો ન હોઈ શકે?

ધાતુનો ડાયઈલેક્ટ્રિક અચળાંક ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo